તમારી Financial Health વિશે સાચી સ્થિતિ જાણો.
આ test તમને દોષ આપવા માટે નથી. તમારે ક્યાં ધ્યાન આપવું જોઈએ અને આગળ શું કરી શકાય તે સમજવા માટે છે.
થોડા સરળ પ્રશ્નોના પ્રામાણિક જવાબ આપો. તમારા જવાબોના આધારે Financial Health Score, Focus Areas અને practical Action Plan મેળવો.
તમને શું મળશે?
Test માત્ર score માટે નથી. Report તમને આગળ શું કરવું તે સમજાવવા માટે છે.
Financial Health Score
તમારા જવાબોના આધારે તમારી current financial position સમજો.
Risk & Focus
કયા financial areas પર પહેલાં ધ્યાન આપવું તે ઓળખો.
Action Plan
તમારા જવાબો પ્રમાણે practical next steps મેળવો.
આ કેવી રીતે કામ કરે છે?
સરળ ચાર પગલાંમાં તમારી financial health સમજો.
Registration
Name, email, phone અને city સાથે તમારું account બનાવો.
Money Test
39 પ્રશ્નોના પ્રામાણિક જવાબ આપો.
Financial Report
તમારો score અને financial focus areas જુઓ.
Take Action
તમારા report પ્રમાણે practical action શરૂ કરો.
તમારી Financial Health આજે જ જાણો.
પ્રામાણિક જવાબ આપો અને તમારા માટે વ્યક્તિગત financial action plan મેળવો.
Contact Us
કોઈ પ્રશ્ન અથવા support માટે અમારો સંપર્ક કરો.
Contact Details
Email:
your-myfs@thevijaypatel.com
Phone:
+91 9824693747
Address:
Vadodara, (Guj) India
Financial Disclaimer
આ platform financial awareness અને self-assessment માટે છે.
Report ને investment, insurance, loan, tax અથવા legal advice તરીકે ગણવું નહીં.
Terms & Conditions
આ platform financial awareness અને financial health assessment માટે બનાવવામાં આવ્યું છે. User દ્વારા આપવામાં આવેલી માહિતી સાચી અને સંપૂર્ણ હોવી જરૂરી છે. Money Test નો score અને report user ના જવાબો પર આધારિત છે.
તમારા account credentials સુરક્ષિત રાખવાની જવાબદારી તમારી રહેશે. Platform ની services, features અને terms માં સમયાંતરે ફેરફાર થઈ શકે છે.
Privacy Policy
Registration દરમિયાન name, email, phone number અને city જેવી માહિતી લેવામાં આવી શકે છે. Money Test દરમિયાન આપવામાં આવેલા answers અને generated reports system માં store થઈ શકે છે.
આ information નો ઉપયોગ account management, Money Test, report generation, progress tracking અને service improvement માટે થઈ શકે છે.
તમારી personal information ને unauthorized access સામે સુરક્ષિત રાખવા યોગ્ય security measures નો ઉપયોગ કરવામાં આવે છે. કાયદેસર જરૂરીયાત સિવાય personal information વેચવામાં અથવા unauthorized third parties સાથે share કરવામાં આવતી નથી.